Free Seminars On Birds introduction and Marine Life for Schools, College, University etc. Nature Awareness.
નમસ્તે 🙏 પર્યાવરણ જાગૃતિ હેતુ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ ફ્રી સેમિનાર અમે નીચે મુજબના વિષય પર ફ્રી સેમિનાર નું આયોજન કરીએ છીએ.. 1) પક્ષી પરિચય અને દર્શન (Birds Introduction) By Tofik Bukhari 2) પરવાળા અને સમુદ્રી જીવન (Corals) By Milan Kantariya સેમિનાર સમય (Duration) : 2 કલાક. તોફિક બુખારી નો ટુંકો પરિચય : તોફિકભાઈ ઘણા સમય થી જામનગર જિલ્લામાં વિવિધ પ્રકૃતિક સ્થળોએ વન્યજીવો ને લાગતી પ્રવૃત્તિઓ કરે છે. ખાસ કરીને જામનગર જિલ્લાનાં અલગ અલગ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી દર્શન કરેછે અને કરાવે છે. તેઓ ઘણા સમયથી ગુજરાત સરકાર દ્વારા વિવિધ અભ્યારણો અને મરીન નેશનલ પાર્ક માં ચાલતા NEC - પ્રકૃતિ શિક્ષણ શિબિરો માં રિસોર્સ પર્સન તરીકે સેવા આપેલ છે તેમજ પોતાના આગવા જ્ઞાનના અંદાજથી ઘણા વિદ્યાર્થી મિત્રોને પક્ષી દર્શન નો શોખ કેળવવા પ્રોત્સાહિત કરેલ છે. તેઓ જામનગર વન વિભાગ સાથે સંકળાયેલા છે અને સર્પ સંરક્ષણ નું કાર્ય કરે છે. તેઓ વિવિધ સંસ્થાઓ માં પણ પ્રકૃતિક પ્રવાસન ક્ષેત્રે પોતાની સેવા આપે છે. આપણી આસપાસ જોવા મળતા સામન્ય અને યાયાવર પક્ષીઓ ની યાદી હમેશા તોફીક ભાઈ પક્ષી દર્શન દરમિયાન બના