Posts

Showing posts with the label sanctuaries

Noted birds of Khijadiya bird Sanctuary - Jamnagar, Gujarat INDIA. | Yr.2020

Image
નમસ્તે મિત્રો... આજે હું અને મારો મિત્ર તોફીક બુખારી એ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં એક દિવસીય પક્ષી દર્શન(birds watching) નું આયોજન કર્યું હતું. જે દરમિયાન અમને જોવા મળેેેલ પક્ષીઓની લિસ્ટ બનાવેેેલ છે, તે અહિ શેર કરુુ છુુ.   જેમ વર્ષ 2017માં ખીજડીયા અભયારણ્ય માં જોવા મળેલ પક્ષીઓની યાદી   અને વર્ષ 2019માં જોવા મળેલ પક્ષીઓ ની યાદી બનાવી હતી તેમ આ વર્ષે પણ અમે પક્ષીઓની લીસ્ટ તૈયાર કરી છે.        ગયા વર્ષ કરતાં આ વર્ષે નોધેલ પક્ષીઓમાં 7 નો તફાવત છે. જોકે એ માટે ઋતુ, મોસમ, વરસાદ, તેમજ માનવીય હસ્ટછેપ જેવા વગેરે કારણોને લીધે એટલો ફેરફાર થતો રહતો હોઈ એ સામાન્ય છે. તેમજ ગયા વર્ષમા જોવા ના મળેલ પક્ષી અથવા પહેલી જ વખત જોવા મળેલ હોઈ તેવા પક્ષીઓ પણ આ વરસે આસાની થી જોવા મળી ગયા હતા. આમ આ વર્ષે અમે ખીજડીયા પક્ષી અભયારણ્ય માં કુલ ૧૦૧ પક્ષીઓ નોંધેલા છે. ખીજડીયા અભયારણ્ય વિશે:-       ખિજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોં...

Noted birds of khijadiya bird sanctuary - jamnagar, Gujarat | Yr. 2019

Image
નમસ્તે મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ ખીજડિયા પક્ષી અભ્યારણમાં અમે નોંધેલા પક્ષીઓની યાદી રજૂ કરતા ઘણો આનંદ અનુભવું છું. તા. 16 ફેબ્રુઆરી2019 ના દિવસે, હું અને મારો મિત્ર તોફિક બુખારી બંનેએ ખીજડિયા અભયારણ્યમા બર્ડ વૉચિંગ નું આયોજન કર્યું હતું. જેમાં અમને જે જે પક્ષીઓ જોવા મળ્યા તેની લિસ્ટ બનાવી. આ પહેલા પણ અમે માર્ચ 2017માં ખીજડિયાના પક્ષીઓની યાદી તૈયાર કરી હતી. આ બંને વર્ષની યાદી જોઈને અભયારણ્ય ના વિકાસનો તાગ લગવી શકો છો. ગયા વર્ષ માર્ચ- 2017 માં નોંધેલ પક્ષીઓ કરતાં આ વર્ષે વધુ 105 જેટલા પક્ષીઓ એક દિવસમાં જોવા મળ્યા. ખીજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટ માં વહેચાયેલું છે. અહીં માનવ નિર્મિત માટીના પાળાઓ ને કારણે, બે પ્રકારના પરિશર-તંત્ર નું નિર્માણ થયું છે. આ માટીના પાળાઓના કારણે વર્ષાદી પાણી ત્યાંજ આવેલા સમુદ્રમાં જતું અટકે છે અને મીઠા પાણીનું પરિશરતંત્ર બને છે અને સાથે જ પાળા ની બીજી તરફ દરિયાનું ખારા પાણીનો વિસ્તાર છે. આમ આ પાળ...

અભયારણ્ય_એટલે_શું. ? what is the Sanctuary?

Image
અભયારણ્ય_એટલે_શું ? What is the Sanctua ry?? In guj arati ઘણા લોકો એમ માનતા હોઈ છે કે અભ્યારણ એટલે જ્યાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ ને વનવિભાગ દ્વારા સાચવી (મોટા પાંજરમાં) ને બતાવવા માટે રાખેલા હોઈ તેવો વિસ્તાર; અથવા તો ઘણા લોકો પ્રાણીસંગ્રહલાય જેવી જ કલ્પના કરતા હોય છે. પરંતુ આજે આ લેખમાં આપણે અભયારણ્ય વિશે એવી ટૂંકી ચર્ચા જોશું કે જેથી અભયારણ્ય નો સાચો ખ્યાલ આવે. ટૂંકમાં કહીએ તો  #અભયારણ્ય_એટલે સરકાર દ્વારા જાહેર કરેલો એવી પ્રાકૃતિક વિસ્તાર, કે જ્યાં પ્રાણીઓ, પક્ષીઓ અથવા કોઈ પણ વન્યજીવો અભય રહીને અરણ્યમાં (જંગલ વિસ્તાર) મુક્ત રીતે હરી-ફરી કરી શકે. આવા આરક્ષિત વિસ્તારમાં વન્યજીવો કોઈપણ પ્રકારના ભય, કે માનવીય ખલેલ કે ડર વગર રહેતા હોય છે. જ્યારે અભયારણ્ય ની મુલાકાતે જઈએ ત્યારે આપણો હેતુ ત્યાંના પ્રકૃતિક આવાસો નો અભ્યાસ હોવો જોઈએ નહીં કે પીકનીક. પરંતુ અભયારણ્ય ની વ્યાખ્યા ની જાણકારી, ના હોવાથી લોકોમાં  "અભયારણ્ય એ પીકનીક પ્લેસ છે જ્યાં હરવું ફરવા નું સ્થળ" તેવો ખોટો ખ્યાલ હોય છે. તેથી જ અભ્યારણની મુલાકાતે આવતા મોટા ભાગના લોકો કલરફુલ - રંગબેરંગી કપડાં પહેરીને, ફરવા...

Khijadiya bird sanctuary -Jamnagar(Gujarat). Sanctuary of Gujarat

Image
Hello Friends, here some Information on About The Khijadiya bird sanctuary- Jamnagar. Khijadiya bird sanctuary is best place for Birds watching and Nature study. 1. What's is the best time to visit khijadiya bird sanctuary? >>Best time to visit khijadiya bird sanctuary is October to March. 2. Impo rtant Birds of Kh ijadiya. >> The important Birds of Khijadiya are: Great white and Dalmatian Pelicans, Lesser and Gr eater Flamin go , Kingfisher, Black necked stork, painted stork, spot-billed Duck, Darter & cormorant, Great crested grebe, mallard, eagles, harriers, etc.. (254 & above species of Birds) 3. Important Anima ls of khijadiya  bird  sanctuary. >> The important Animals are: Blue bull, Jackals, jungle cat, Indian Mongoose, jungle hare, etc.. Also Read: Noted Birds of Khijadiya bird sanctuary in March 2 017 by Milan Kan tariya . 4. How to Reach khijadiya bird sanctuary? >> by Air: the nearest airport are ...