તમારા ગામના કામો માં થયેલ ખર્ચ જાણો. કેટલી ગ્રાન્ટ મળેલ છે? તે ઓનલાઈન જાણો..
મિત્રો,
હવે તમારાં ગામનો સરપંચ કે કોઈ એજન્સી કોઈપણ સરકારી કામોમાં નહીં કરી શકે ગોલમાલ, કારણ કે,
હવે તમારાં ગામનો સરપંચ કે કોઈ એજન્સી કોઈપણ સરકારી કામોમાં નહીં કરી શકે ગોલમાલ, કારણ કે,
1) ગામ ને કેટલી ગ્રાન્ટ મળેલ છે?
2) ગામમાં કેટલા કામો થયેલ છે?
3. ક્યાં ક્યાં ખર્ચાઓ થયેલ છે? વગેરે..
આ તમામ માહિતી હવે ભારત સરકાર દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ છે.
2) ગામમાં કેટલા કામો થયેલ છે?
3. ક્યાં ક્યાં ખર્ચાઓ થયેલ છે? વગેરે..
આ તમામ માહિતી હવે ભારત સરકાર દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ છે.
જો તમને કંઈક ગોલમાલ જણાય,તો તમે આ માહિતી માં આધારે જન સુવિધા કેન્દ્રમાં ફરીયાદ પણ કરી શકો છો.
★ ઉપરોક્ત માહીતી જાણવા અહીં ક્લિક કરો..
◆કોઈ પ્રશ્નઓ હોઈ તો નીચે કોમેન્ટ માં પુછી શકો છો..◆
Osm bro
ReplyDeleteThank you..
DeleteThank you..
DeleteDinesh kumar
ReplyDelete