Posts

Snake and Birds Rescue Helpline Number of Jamnagar. પક્ષી અને સાપ બચાવવા હેલ્પલાઇન નમ્બર જામનગર

Image
મિત્રો, અહીં સાપ અને પક્ષીઓ બચાવતા "લાખોટા નેચર ક્લબ - જામનગર" ના સભ્યોના નમ્બર મુક્યા છે, જે તમને ઉપયોગી થશે. તેથી આ મોબાઇલ નંબરો નું લિસ્ટ સાચવી રાખવું. અહીં  એરિયા વાઇસ લિસ્ટ છે જેથી તમે જે એરીયા કે પ્રદેશ લાગુ પડે તે એરિયાના વ્યક્તિને, સર્પ કે પક્ષીઓના રેસ્ક્યુના હેતુ કોલ કરી શકો છો. ✓ તમે પણ આ પર્યાવરણ બચાવની પ્રવૃત્તિઓ માં જોડાઈ શકો છો : ક્લિક   GUJARATI IMAGE: ENGLISH IMAGE: સ્ત્રોત: નીરવ ગ્રાફિક્સ, જામનગર આ લિસ્ટ ની PDF ફાઇલ ડાઉનલોડ કરો: List of Snake and Birds resquer in Jamnagar Please Save The Nature and Wildlife... :: keywords:: Snake bird resquer near me, free snake resquer contact number of jamngar gujarat, Snake resquer in JAMNAGAR, snake resquer helpline number, Content mobile number of snake resque in jamngar gujarat, government snake catcher in jamnagar, govt. gujarat government snake catching in Jamanagar. forest Snake catching Jamnagar. Snake catchers and resquer Dhichada jamnagar. Lakhota Nature club JAMNAGAR members helpline ...

અભયારણ્ય_એટલે_શું. ? what is the Sanctuary?

Image
અભયારણ્ય_એટલે_શું ? What is the Sanctua ry?? In guj arati ઘણા લોકો એમ માનતા હોઈ છે કે અભ્યારણ એટલે જ્યાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ ને વનવિભાગ દ્વારા સાચવી (મોટા પાંજરમાં) ને બતાવવા માટે રાખેલા હોઈ તેવો વિસ્તાર; અથવા તો ઘણા લોકો પ્રાણીસંગ્રહલાય જેવી જ કલ્પના કરતા હોય છે. પરંતુ આજે આ લેખમાં આપણે અભયારણ્ય વિશે એવી ટૂંકી ચર્ચા જોશું કે જેથી અભયારણ્ય નો સાચો ખ્યાલ આવે. ટૂંકમાં કહીએ તો  #અભયારણ્ય_એટલે સરકાર દ્વારા જાહેર કરેલો એવી પ્રાકૃતિક વિસ્તાર, કે જ્યાં પ્રાણીઓ, પક્ષીઓ અથવા કોઈ પણ વન્યજીવો અભય રહીને અરણ્યમાં (જંગલ વિસ્તાર) મુક્ત રીતે હરી-ફરી કરી શકે. આવા આરક્ષિત વિસ્તારમાં વન્યજીવો કોઈપણ પ્રકારના ભય, કે માનવીય ખલેલ કે ડર વગર રહેતા હોય છે. જ્યારે અભયારણ્ય ની મુલાકાતે જઈએ ત્યારે આપણો હેતુ ત્યાંના પ્રકૃતિક આવાસો નો અભ્યાસ હોવો જોઈએ નહીં કે પીકનીક. પરંતુ અભયારણ્ય ની વ્યાખ્યા ની જાણકારી, ના હોવાથી લોકોમાં  "અભયારણ્ય એ પીકનીક પ્લેસ છે જ્યાં હરવું ફરવા નું સ્થળ" તેવો ખોટો ખ્યાલ હોય છે. તેથી જ અભ્યારણની મુલાકાતે આવતા મોટા ભાગના લોકો કલરફુલ - રંગબેરંગી કપડાં પહેરીને, ફરવા...

લાગણીનો દરિયો.. પ્રકૃતિ માટે.. (Part :- 1)

Image
આજે એક એવું વાક્ય બન્યું કે મારા મનમાંથી આતંકવાદીઓ નો ડર નીકળી ગયો.. જો આપણે સાચી લાગણી નથી સમજતા તો આતંકવાદીઓ જે કૃત્ય કરે છે તે જ કૃત્યો કરનારા આપણી આસપાસ હોયજ છે.. વાત કૈક એમ બની કે હું અમારા ગામથી 2km દૂર આવેલ એક ગામે, ખેતરના ગાડામાર્ગના રસ્તે થી જઇ રહ્યો હતો. અડધે રસ્તે પરશુરામ કાકાનું ખેતર આવે.ત્યાં હું પોહચ્યો અને જોયુ તો કાકા એકલા એકલા ખેતરના શેઢે કઈક જાડીઝાખરા સળગાવી રહ્યા હતા. હું થોડી વાર ત્યાં ઉભો રહ્યો. થાક્યો'તો એટલે પાણીબાણી તેની પાસે થોડું પાણી ભરેલ હતું તે પીધું ને થોડી વાર ત્યાં ઉભો રહ્યો.. મને એક વિચાર થયો કે પરશુરામ કાકાને કામ, આ ખેતરમાં કરવું છે.. તો ખેતરના શેઢા પાળા માં શું હેરાન થાય છે?? પછી મેં કાકાને કહ્યું કે "કાકા, ઉનાળો આવ્યો છે એટલે તમારે હવે કઈ કામ નથી રહ્યું લાગતું.. આમ ખોટી મેહનત કરો છો..!!" તેઓ કહે "ભાઈ.. હું કઈ ખોટી મેહનત નથી કરતો.."; "તો શા માટે તમારા ખેતરની આ કુદરતી વાડ ને સળગાવી રહ્યા છો.. એનો કઈ ફાયદો ખરો!?" તેમને જવાબ આપતા કહ્યું કે, આ બધી નકામી વનસ્પતિ ને ઘાસ છે.. ઉનાળામાં શુકાય જાય એટલે તેના બી ખરી...

Apply for New PAN Card. Change Name/ Any Details in PAN Card

Image
Apply for New PAN Card or Change Name/ any Details of pan card 🙏 * PAN Card...PAN Card... PAN Card... 🙏         * Only Jamnagar * and * Rural * મિત્રો, _ કોઈને PAN Card કાઢવવુ હોઈ  અથવા સુધારો કરવો હોય તો તે આજે જ સંપર્ક કરો... _  મિલન કંટારીયા  :- 9979666483 Web: www.Milan-Kantariya.blogspot.com   >>કેવી રીતે નીકળે છે પાન કાર્ડ??!              પાન કા ર્ડ માટે ત્રણ પ્રકાર ના પ્રૂફ ઇનકમ ટેક્સ વિભાગ માંગે છે (1) આઈ.ડી. પ્રુફ (2) એડ્રેસ પ્રુફ અને (૩) જન્મ તારીખ નું પ્રુફ. આમ, આઈ. ડી. પ્રુફ માટે અને એડ્રેસ પ્રુફ માટે આધાર કાર્ડ ચાલે છે. તેમજ જો આધાર કાર્ડ માં આખી જન્મ તારીખ હોઈ તો ફક્ત આધાર કાર્ડ ઉપર જ પાન કાર્ડ મેળવી શકાય. નહિ તો જન્મ તારીખના પ્રુફ માટે "જન્મ તારીખ નો દાખલો/પ્રમાણ પત્ર" જોડવો પડે. અને ફોર્મમાં બે ફોટા ચોંટાડવાના હોઈ છે જે પાન કાર્ડ માં આવે છે. હવે જોઈએ મેન વાત, તો પાન કાર્ડ કઢવવા માટે તેનું એક ફોર્મ ભરવા નું હોઈ છે અને તેની સાથે ઉપર મુજબ ના પૃફ...

Khijadiya bird sanctuary -Jamnagar(Gujarat). Sanctuary of Gujarat

Image
Hello Friends, here some Information on About The Khijadiya bird sanctuary- Jamnagar. Khijadiya bird sanctuary is best place for Birds watching and Nature study. 1. What's is the best time to visit khijadiya bird sanctuary? >>Best time to visit khijadiya bird sanctuary is October to March. 2. Impo rtant Birds of Kh ijadiya. >> The important Birds of Khijadiya are: Great white and Dalmatian Pelicans, Lesser and Gr eater Flamin go , Kingfisher, Black necked stork, painted stork, spot-billed Duck, Darter & cormorant, Great crested grebe, mallard, eagles, harriers, etc.. (254 & above species of Birds) 3. Important Anima ls of khijadiya  bird  sanctuary. >> The important Animals are: Blue bull, Jackals, jungle cat, Indian Mongoose, jungle hare, etc.. Also Read: Noted Birds of Khijadiya bird sanctuary in March 2 017 by Milan Kan tariya . 4. How to Reach khijadiya bird sanctuary? >> by Air: the nearest airport are ...

Milan M. Kantariya (About Me)

Image
वक़्त आने दे, बता देंगे तुजे ऐ आसमान, हम अभी से क्या बताये, क्या हमारे दिल में है... मुश्किल होता है खुदके बारे में लिखना, ओर वैसेभी आप तो मुजे जानते ही होंगे। में एक अच्छा और प्यारा इन्शान हूं। फिरभी कुछ और बताऊ तो में गुजरात के जामनगर जिल्ले के एक छोटे से गाऊं 'नानी बानुगर' में रहता हूं। प्राथमिक शिक्षा भी मेने वही से नेहरूजी के जमाने मे स्थापित हुई शाला में ली है। और उच्च शिक्षा पास के गाव में से ली है। वो गांव 3 किमी दूर होता है मेरे गाँव से, हम वहा साइकल लेके जाते थे। और फिर कॉलेज, जामनगर में सात रास्ता के पास स्थित एम.पी. शाह कॉमर्स कॉलेज से बी.कॉम किया.  पढ़ाई में वैसे बिल्कुल मन नही था लेकिन 10वी के बाद पढ़ाई में रुचि आ ही गई। सब से पसन्दीदा विषय एकाउंट रहा है। फिर भी नंबर कम ही आते थे। सायद उसकी वजह मुझे सिलेबस बाहर के सब्जेक्ट भी पसंद थे जैसे कि नेचर ओर वन्यजीवन। सायद इसलिए। में मेरा बाकी का समय ट्रेवलिंग ओर वन्यजीवन की तरह तरह की प्रवृत्तियों में लगाता था और आज भी वैसा ही हूं। पेड़ पौधे मुजे पसंद है।  में जामनगर की पर्यावरण संरक्षण से जुड़ी संस्थ...