Posts

Narara/Pirotan Island Jamnagar Tour from Rajkot

Image
  🌟 SAHAS Tourism, Jamnagar Presents!! 🌟   🚍 One-Day Trip to  Narara Island 🏝️   India's First Marine National Park 🌊🐢🦀🐡 Explore Marine Life Up Close! 🐙🦐🐠🦞 Join us for an exciting One-Day Nature Study Trip, open to all nature enthusiasts! 🌿 Rajkot To Rajkot - One Day Trip 📜 Program Schedule: 📜   📍 Reporting Location: Madhapar Chowk, Rajkot  ⏰ Reporting Time: 05:50 AM 06:15 AM: Departure by Luxury 3x2 Non AC Bus 🚌 Arrive at Narara Island 🏝️ Breakfast 🍽️ Marine Walk 🚶‍♂️ (3-4 km approx, based on tide timings) Explore the Marine Interpretation Museum 🏛️ Lunch 🍛 on the way back at a hotel 05:00 - 5:30 PM: Return to Rajkot 🔔 Please note: Schedule times depend on the low tide timing at Narara Island.  👥 Age Limit: 12 years and above   ⚠️ Important Notes: Access to the Marine Park is limited to permitted areas only. The camp depends on weather conditions 🌧️. The trip will proceed only if a minimum number of registrations is met...

Birding or Bird watching

  Birding, or birdwatching, is a fun and rewarding hobby that can be enjoyed by people of all ages. Here's a step-by-step guide to get you started: 1. Invest in binoculars: A good pair of binoculars (8x or 10x magnification) is essential for birding. 2. Field guide: Choose a field guide that covers your region and has detailed descriptions and illustrations. 3. Spotting scope: A portable spotting scope can be useful for closer views. 4. Bird identification app: Download an app like Merlin Bird ID or iBird Pro for quick identification. 5. You can Start in your backyards: Observe the birds visiting your yard or local park. 6. Join a local birding group: Connect with experienced birders and learn from them. 7. Keep a life list: Record the birds you've seen to track your progress. 8. Be patient and quiet: Move slowly and avoid sudden noises to avoid scaring birds away. 9. Respect birds and habitats: Follow ethical birding practices and respect birds' natural habitats. 10. Take ...

Jamnagar Tourist Guide

Download The Jamnagar Guide Brochure pdf: Click Here!

Noted birds of Khijadiya bird Sanctuary - Jamnagar, Gujarat INDIA. | Yr.2020

Image
નમસ્તે મિત્રો... આજે હું અને મારો મિત્ર તોફીક બુખારી એ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં એક દિવસીય પક્ષી દર્શન(birds watching) નું આયોજન કર્યું હતું. જે દરમિયાન અમને જોવા મળેેેલ પક્ષીઓની લિસ્ટ બનાવેેેલ છે, તે અહિ શેર કરુુ છુુ.   જેમ વર્ષ 2017માં ખીજડીયા અભયારણ્ય માં જોવા મળેલ પક્ષીઓની યાદી   અને વર્ષ 2019માં જોવા મળેલ પક્ષીઓ ની યાદી બનાવી હતી તેમ આ વર્ષે પણ અમે પક્ષીઓની લીસ્ટ તૈયાર કરી છે.        ગયા વર્ષ કરતાં આ વર્ષે નોધેલ પક્ષીઓમાં 7 નો તફાવત છે. જોકે એ માટે ઋતુ, મોસમ, વરસાદ, તેમજ માનવીય હસ્ટછેપ જેવા વગેરે કારણોને લીધે એટલો ફેરફાર થતો રહતો હોઈ એ સામાન્ય છે. તેમજ ગયા વર્ષમા જોવા ના મળેલ પક્ષી અથવા પહેલી જ વખત જોવા મળેલ હોઈ તેવા પક્ષીઓ પણ આ વરસે આસાની થી જોવા મળી ગયા હતા. આમ આ વર્ષે અમે ખીજડીયા પક્ષી અભયારણ્ય માં કુલ ૧૦૧ પક્ષીઓ નોંધેલા છે. ખીજડીયા અભયારણ્ય વિશે:-       ખિજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોં...

Noted birds of khijadiya bird sanctuary - jamnagar, Gujarat | Yr. 2019

Image
નમસ્તે મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ ખીજડિયા પક્ષી અભ્યારણમાં અમે નોંધેલા પક્ષીઓની યાદી રજૂ કરતા ઘણો આનંદ અનુભવું છું. તા. 16 ફેબ્રુઆરી2019 ના દિવસે, હું અને મારો મિત્ર તોફિક બુખારી બંનેએ ખીજડિયા અભયારણ્યમા બર્ડ વૉચિંગ નું આયોજન કર્યું હતું. જેમાં અમને જે જે પક્ષીઓ જોવા મળ્યા તેની લિસ્ટ બનાવી. આ પહેલા પણ અમે માર્ચ 2017માં ખીજડિયાના પક્ષીઓની યાદી તૈયાર કરી હતી. આ બંને વર્ષની યાદી જોઈને અભયારણ્ય ના વિકાસનો તાગ લગવી શકો છો. ગયા વર્ષ માર્ચ- 2017 માં નોંધેલ પક્ષીઓ કરતાં આ વર્ષે વધુ 105 જેટલા પક્ષીઓ એક દિવસમાં જોવા મળ્યા. ખીજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટ માં વહેચાયેલું છે. અહીં માનવ નિર્મિત માટીના પાળાઓ ને કારણે, બે પ્રકારના પરિશર-તંત્ર નું નિર્માણ થયું છે. આ માટીના પાળાઓના કારણે વર્ષાદી પાણી ત્યાંજ આવેલા સમુદ્રમાં જતું અટકે છે અને મીઠા પાણીનું પરિશરતંત્ર બને છે અને સાથે જ પાળા ની બીજી તરફ દરિયાનું ખારા પાણીનો વિસ્તાર છે. આમ આ પાળ...

Tide Times of Narara, Marine National park Jamnagar. gujarat

Image
Low tide and high tide time table for Narara island, Marine national parks jamnagar. आपको यह पढ़ लेना चाहिए:  मरीन नेसनल पार्क की Visit के समय ध्यान में रखे यह सब बाते | Enter a date and know low tide timing By Milan Kantariya(9979666483) SELECT DATE: SUBMIT NOTE : Use of this post/blog/site for narara Marine national park jamnagar tide times is  subject to my terms.  •Refresh 

मरीन नेसनल पार्क की Visit के समय ध्यान में रखे यह सब बाते।

Image
      नरारा टापू जामनगर सिटी से लगभग 60 किमी दूरी पर है। द्वारिका रोड से 20 किलोमीटर पे by road वहा जा सकते हैं. अगर आप भी, गुजरात के जामनगर जिल्ले में स्थित नरारा टापू, मरीन नेशनल पार्क जा रहे है तो कुछ बाते आपको पता होनी चाहिए और कुछ महत्वपूर्ण सूचनका पालन करना चाहये। नरारा ओर पिरोटन टापू मरीन नेशनल पार्क की ऐसी जगह है जाहा आपको समुद्र तट से थोड़े दूर 1-2 की.मि. चलते चलते समुद्री जीवन(Marine Life) देखनो को मिलता है, ज्यादातर यह जगह प्राकृतिक अभ्यास, परवाल(Corals) ओर उसमें निवासी वन्यजीव को देखने हेतु विश्व विख्यात है. ओर आप भी इसी हेतु वहा घूमने के लिए जा रहे है, तो नीचे दिए गए कुछ महत्वपूर्ण बाते ओर सूचनाओ की आपको जानकारी होनी चाहिए । नरारा - पिरोटन टापू के प्रवास में किस चीज़ों का ध्यान रखे. 1) परमिशन लेके ही प्रवेश करें, वहाँ से ही परमिशन फी 50rs/व्यक्ति में मिल जायेगी। 2) Sport shoes compulsory: अच्छे- टिकाऊ और पानि मे चल सके वैसे जूत्ते साथ रखे, क्योंकि वहां पे 1 feet गहरे पानी मे चलके जाना होता है तो पानिमे तिकछन संख ओर पत्थर से आप safe रहेंगे। 3) अ...

શ્રાવણીયો જુગાર પ્રાસંગિક મનોરંજન કે સામાજિક બદી.!??

Image
શ્રવણ માસ ની શરૂઆત થાય, તેની સાથે છપાઓ માં જુગરિયાઓ ના સમાચારો માં પણ વધારો શરૂ થઈ જાય. ક્યાંક નાનો જુગાર પકડાય તો ક્યાંક લાખો રૂપિયા તેમજ ઘરેણા-દગીનાઓ સાથેના મોટા મોટા પાયાના જુગાર ઝડપાઇ છે. ત્યારે એ માનવું રહ્યું કે શ્રવણ માસ દરમિયાન સૌથી વધુ જુગાર ઝડપાઇ છે તેનું કારણ શ્રવણ માસ માં જુગાર રમવાની કોઈ મનોરંજક પ્રથા હોઈ શકે. કદાચ આ પ્રાસંગીક મનોરંજન હોઈ તો ખરેખર આ જુગાર રમવાની પ્રાસંગીક મનોરંજન પ્રથા સમાજ માં મોટા ગુનેગારો અને અસામાજિક તત્વોનું કારખાનું બન્યું કહેવાય. કારણ કે જુગાર એક એવી રમત છે કે જુગારમાં ધન દોલત હારેલા વ્યક્તિ તેમાંથી જ પાછું મેળવવા ની આશાએ વધુ રમે છે અને જીતતો વ્યક્તિ હજુ વધુ ભેગું કરી લવ ની આશાએ રમતો હોઈ છે. જેના કારણે લોકો કંગાળ બની જાય તોય રમવાનું મૂકી ન શકે. એક વ્યસન જેવી રમત કહી શકાય. હાલ, આપડે પ્રાસંગીક મનોરંજન માટે ઘડી બે ઘડી રમતા હોઈએ, પણ આપણા જ સમાજ માંથી એવા વ્યક્તિઓ નીકળે કે જેને જુગારની લત લાગી જાય છે. અને શ્રાવણ માસ જ નહીં પરંતુ બારે-માસ જુગારનો ધંધો ચાલુ કરી દે છે અને આ શ્રાવણીયો જુગાર પ્રાસંગીક મનોરંજન માંથી સામાજિક બદી બની જાય છે. જુગારની આદત માણસ...

તમારા ગામના કામો માં થયેલ ખર્ચ જાણો. કેટલી ગ્રાન્ટ મળેલ છે? તે ઓનલાઈન જાણો..

Image
મિત્રો, હવે તમારાં ગામનો સરપંચ કે કોઈ એજન્સી કોઈપણ સરકારી કામોમાં નહીં કરી શકે ગોલમાલ, કારણ કે, 1) ગામ ને કેટલી ગ્રાન્ટ મળેલ છે? 2) ગામમાં કેટલા કામો થયેલ છે? 3. ક્યાં ક્યાં ખર્ચાઓ થયેલ છે? વગેરે.. આ તમામ માહિતી હવે ભારત સરકાર દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ છે. જો તમને કંઈક ગોલમાલ જણાય,તો તમે આ માહિતી માં આધારે જન સુવિધા કેન્દ્રમાં ફરીયાદ પણ કરી શકો છો. ★ ઉપરોક્ત માહીતી જાણવા અહીં ક્લિક કરો.. ◆કોઈ પ્રશ્નઓ હોઈ તો નીચે કોમેન્ટ માં પુછી શકો છો..◆

ખોવાય ગયેલ ફોન, પાછો મળી ગયો. આભાર સુભાષભાઈ

Image
તિરૂપતિ એડવેન્ચર પાર્ક આવી ગયા. વિવિધ પ્રકારની રાઈડસ ત્યાં છે જેમકે ફ્લાઈંગ ફોક્સ, કમાન્ડો નેટ, કૅમાન્ડો બ્રિજ, ક્રોકોડાયલ ટનલ, તેમજ વિવિધ પ્રકારની ચકડોર પણ.... બસ, એવો ઉત્સાહ કે  ઝડપ થી મારા મીત્રો સાથે આ અકટીવીટીસ ને એન્જોય કરવી. ત્યાં અલગ અલગ જગ્યાએ 7 અજાયબીઓ પણ રાખેલ છે. જાણે આબેહૂબ તેને નિહાળતા હોઈ એવો અનુભવ થાય. આ જોતા જોતા હું અને મારા બે મિત્રો વિપુલ અને પ્રકાશ, પાર્ક માં ફરી રહ્યા હતા. પૂરો પાર્ક ખુબજ એન્જોય સાથે ફર્યા... ફોટાઓ પડ્યા.. એકટિવિટીસ કરી.. હવે પાછુ જવાનું થયું. પાર્ક માંથી બહાર નીકળતા હતા. સામે અમારા સર મળ્યા. તેઓ કહ્યું, " ચાલો.. હવે ટાઈમ થઈ ગયો, બસ આવી ગઈ છે. પાર્ક ના ગેઇટ પાસે ઊભા રહેજો". "હા, સર.. અમે બહાર જ જઈએ છીએ પણ પાર્ક ની બીજી બાજુ એફિલ ટાવર, ચકડોર રાઈડ વગેરે જોવાનું બાકી છે બે મિનિટ માં જોને આવીએ" મેં કહ્યું. અને  ત્યાંથી તે પાર્ક ની બાજુ ગયા. હું ને મારા બને મિત્રો,  એફિલ ટાવર જોયું. જાણે પેરિસમાં જ હોઈ તેવો અનુભવ.. અમે ત્રણે એ ફોટા પાડયા. મારા ફોન દર વખત ની જેમ પ્રકાશને આપી દઉં. તે મને ફોટા પાડી આપતો હતો. પછી ત્યાં ગોળ...