Noted birds of Khijadiya bird Sanctuary - Jamnagar, Gujarat INDIA. | Yr.2020
નમસ્તે મિત્રો...
ગયા વર્ષ કરતાં આ વર્ષે નોધેલ પક્ષીઓમાં 7 નો તફાવત છે. જોકે એ માટે ઋતુ, મોસમ, વરસાદ, તેમજ માનવીય હસ્ટછેપ જેવા વગેરે કારણોને લીધે એટલો ફેરફાર થતો રહતો હોઈ એ સામાન્ય છે. તેમજ ગયા વર્ષમા જોવા ના મળેલ પક્ષી અથવા પહેલી જ વખત જોવા મળેલ હોઈ તેવા પક્ષીઓ પણ આ વરસે આસાની થી જોવા મળી ગયા હતા. આમ આ વર્ષે અમે ખીજડીયા પક્ષી અભયારણ્ય માં કુલ ૧૦૧ પક્ષીઓ નોંધેલા છે.
ખીજડીયા અભયારણ્ય વિશે:-
ખિજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટ માં વહેચાયેલું છે. અહીં માનવ નિર્મિત માટીના પાળાઓ ને કારણે, બે પ્રકારના પરિશર-તંત્ર નું નિર્માણ થયું છે. આ માટીના પાળાઓના કારણે રૂપારેલ નદી અને સહદ્રી નદીનું વર્ષાદી પાણી ત્યાંજ આવેલા સમુદ્રમાં જતું અટકે છે અને મીઠા પાણીનું પરિશરતંત્ર બને છે અને સાથે જ પાળા ની બીજી તરફ દરિયાનું ખારા પાણીનો વિસ્તાર છે. આમ આ પાળા ઉપરના રસ્તે, આશરે 3 km ચાલતા અહીં ખારા પાણીના અને મીઠા પાણીના પક્ષીઓ એકી સાથે જોવા મળી જાય છે. સાથે સાથે ચેર, વિવિધ બાવળ, નદી સૂકતા બનતું ઘાસનું મેદાન વગેરે જંગલ પરિસર-તંત્ર ના લીધે, forest bird પણ જોવા મળે છે.
Must read : About Khijadiya bird sanctuary
અમને જેમ જેમ પક્ષીઓ જોવા મળ્યા તે મુજબની લિસ્ટ બનાવેલ છે. અમુક પક્ષી ગુજરાતમાં જવલ્લે જ જોવા મળે છે અથવા જોવા જ નથી મળતા, તે પક્ષીઓ અમને સદ્ નસીબે. અહીં જોવા મળેલ હતા.
હેતુ: આ લિસ્ટ અહીં પબ્લિશ કરવાનો મારો મુખ્ય હેતુ એ છે કે ખીજડિયા પક્ષી અભ્યારણમાં સામન્ય રીતે જોવા મળી જતા પક્ષીયો ક્યાં ક્યાં છે? તેની માહિતી લોકો સુધી પહોંચે.
આપના પ્રતિભવો ક્રુપયા નિચે કોમેંટ્મા જરુર જણાવશો.. ☺
તારીખ :- 20 ફેબ્રુઆરી 2020
પક્ષી નિરીક્ષણ સમય :- 7:00 AM થી 6:00 PM
કુલ નોંધેલા પક્ષીઓની સંખ્યા :- 101
આભાર..
આજે હું અને મારો મિત્ર તોફીક બુખારીએ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં એક દિવસીય પક્ષી દર્શન(birds watching) નું આયોજન કર્યું હતું. જે દરમિયાન અમને જોવા મળેેેલ પક્ષીઓની લિસ્ટ બનાવેેેલ છે, તે અહિ શેર કરુુ છુુ.
જેમ વર્ષ 2017માં ખીજડીયા અભયારણ્ય માં જોવા મળેલ પક્ષીઓની યાદી અને વર્ષ 2019માં જોવા મળેલ પક્ષીઓની યાદી બનાવી હતી તેમ આ વર્ષે પણ અમે પક્ષીઓની લીસ્ટ તૈયાર કરી છે.
જેમ વર્ષ 2017માં ખીજડીયા અભયારણ્ય માં જોવા મળેલ પક્ષીઓની યાદી અને વર્ષ 2019માં જોવા મળેલ પક્ષીઓની યાદી બનાવી હતી તેમ આ વર્ષે પણ અમે પક્ષીઓની લીસ્ટ તૈયાર કરી છે.
ગયા વર્ષ કરતાં આ વર્ષે નોધેલ પક્ષીઓમાં 7 નો તફાવત છે. જોકે એ માટે ઋતુ, મોસમ, વરસાદ, તેમજ માનવીય હસ્ટછેપ જેવા વગેરે કારણોને લીધે એટલો ફેરફાર થતો રહતો હોઈ એ સામાન્ય છે. તેમજ ગયા વર્ષમા જોવા ના મળેલ પક્ષી અથવા પહેલી જ વખત જોવા મળેલ હોઈ તેવા પક્ષીઓ પણ આ વરસે આસાની થી જોવા મળી ગયા હતા. આમ આ વર્ષે અમે ખીજડીયા પક્ષી અભયારણ્ય માં કુલ ૧૦૧ પક્ષીઓ નોંધેલા છે.
ખીજડીયા અભયારણ્ય વિશે:-
ખિજડિયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે. ખીજડિયા પંખી અભયારણ્ય 6.5 ચો.કી નો જૈવિક વૈવિધ્ય વિસ્તાર ધરાવે છે. જ્યાં આશરે 254 થી વધુ પ્રકારના પક્ષીઓ નોંધાયેલા છે. આ અભ્યારણ બે પાર્ટ માં વહેચાયેલું છે. અહીં માનવ નિર્મિત માટીના પાળાઓ ને કારણે, બે પ્રકારના પરિશર-તંત્ર નું નિર્માણ થયું છે. આ માટીના પાળાઓના કારણે રૂપારેલ નદી અને સહદ્રી નદીનું વર્ષાદી પાણી ત્યાંજ આવેલા સમુદ્રમાં જતું અટકે છે અને મીઠા પાણીનું પરિશરતંત્ર બને છે અને સાથે જ પાળા ની બીજી તરફ દરિયાનું ખારા પાણીનો વિસ્તાર છે. આમ આ પાળા ઉપરના રસ્તે, આશરે 3 km ચાલતા અહીં ખારા પાણીના અને મીઠા પાણીના પક્ષીઓ એકી સાથે જોવા મળી જાય છે. સાથે સાથે ચેર, વિવિધ બાવળ, નદી સૂકતા બનતું ઘાસનું મેદાન વગેરે જંગલ પરિસર-તંત્ર ના લીધે, forest bird પણ જોવા મળે છે.
Must read : About Khijadiya bird sanctuary
અમને જેમ જેમ પક્ષીઓ જોવા મળ્યા તે મુજબની લિસ્ટ બનાવેલ છે. અમુક પક્ષી ગુજરાતમાં જવલ્લે જ જોવા મળે છે અથવા જોવા જ નથી મળતા, તે પક્ષીઓ અમને સદ્ નસીબે. અહીં જોવા મળેલ હતા.
હેતુ: આ લિસ્ટ અહીં પબ્લિશ કરવાનો મારો મુખ્ય હેતુ એ છે કે ખીજડિયા પક્ષી અભ્યારણમાં સામન્ય રીતે જોવા મળી જતા પક્ષીયો ક્યાં ક્યાં છે? તેની માહિતી લોકો સુધી પહોંચે.
આપના પ્રતિભવો ક્રુપયા નિચે કોમેંટ્મા જરુર જણાવશો.. ☺
તારીખ :- 20 ફેબ્રુઆરી 2020
પક્ષી નિરીક્ષણ સમય :- 7:00 AM થી 6:00 PM
કુલ નોંધેલા પક્ષીઓની સંખ્યા :- 101
ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં નોંધાયેલા પક્ષીઓ
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
આભાર..
very nice.. really usefull list for bird watchers..
ReplyDeleteThank you...
DeleteUnbelievable!
ReplyDeletethank you Dhirenbhai...
Delete