Apply for New PAN Card. Change Name/ Any Details in PAN Card

Apply for New PAN Card or Change Name/ any Details of pan card
🙏 *PAN Card...PAN Card... PAN Card...🙏
        *Only Jamnagar* and *Rural*

મિત્રો,
_કોઈને PAN Card કાઢવવુ હોઈ  અથવા સુધારો કરવો હોય તો તે આજે જ સંપર્ક કરો..._
 મિલન કંટારીયા :- 9979666483
Web: www.Milan-Kantariya.blogspot.com
How to Apply for PAN card at www.Milan-Kantariya.blogspot.com hindi gujarati


  >>કેવી રીતે નીકળે છે પાન કાર્ડ??!

             પાન કાર્ડ માટે ત્રણ પ્રકાર ના પ્રૂફ ઇનકમ ટેક્સ વિભાગ માંગે છે (1) આઈ.ડી. પ્રુફ (2) એડ્રેસ પ્રુફ અને (૩) જન્મ તારીખ નું પ્રુફ.

આમ, આઈ. ડી. પ્રુફ માટે અને એડ્રેસ પ્રુફ માટે આધાર કાર્ડ ચાલે છે. તેમજ જો આધાર કાર્ડ માં આખી જન્મ તારીખ હોઈ તો ફક્ત આધાર કાર્ડ ઉપર જ પાન કાર્ડ મેળવી શકાય. નહિ તો જન્મ તારીખના પ્રુફ માટે "જન્મ તારીખ નો દાખલો/પ્રમાણ પત્ર" જોડવો પડે.અને ફોર્મમાં બે ફોટા ચોંટાડવાના હોઈ છે જે પાન કાર્ડ માં આવે છે.


હવે જોઈએ મેન વાત, તો પાન કાર્ડ કઢવવા માટે તેનું એક ફોર્મ ભરવા નું હોઈ છે અને તેની સાથે ઉપર મુજબ ના પૃફ ના કાગળ જોડીને અરજી કરવા માં આવે છે ત્યાર બાદ 20 થી 25 દિવસમાં તમે આપેલ એડ્રેસ પર પોસ્ટ દ્વારા પાન કાર્ડ મોકલી આપવામાં આવે છે.

ટોટલ પ્રોસેસ નો અને સર્વિસ નો ચાર્જ મળી ને હું 180/- રૂપિયા માં કઢવી આપું છું, જો તમારે કાઢવવુ હોઈ તો હું જામનગર નો જ છુ. જાહેર રજા અને દિવસ દરમિયાન ઉપર મુજબ ના ડોક્યુમેન્ટ સાથે ગમે ત્યારે કોન્ટેકટ કરી શકો છો..

Contact Milan: 9979666483, 7990046744

Saat Rasta circle, Jamnagar

મારા વિશે વધુ જાણવા ક્લીક કરો
*જય હિંદ...*

instagram.com/milan_kantariya/

Comments

  1. Thanks for sharing this post. To change your name in pan with in one second please click here : permanent account number

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Snake and Birds Rescue Helpline Number of Jamnagar. પક્ષી અને સાપ બચાવવા હેલ્પલાઇન નમ્બર જામનગર

અભયારણ્ય_એટલે_શું. ? what is the Sanctuary?

Tide Times of Narara, Marine National park Jamnagar. gujarat